Why Brahm Mahotsav ? અક્ષરેશ વાત્સલ્યમૂર્તિ મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વની આરાધન નૃત્ય, પ્રભુ પૂજન સહ ભવ્યાતિભવ્ય ઉજવણીઓ એટલે બ્રહ્મ મહોત્સવ. ચૈત્રી નવરાત્રીના પવિત્ર કાળમાં માનવને શક્તિથી સુસજ્જ કરવા.... તપ, જપ, ઝૂલા દ્વારા માનવહૈયામાં પ્રેમના પ્રાગટ્ય અર્થે.... લાખો પરિવારોમાં ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓનું સિંચન કરવા.... સાધના,આરાધના, ઉપાસના દ્વારા આધ્યાત્મિક ઉર્જાથી ઉર્જાશીલ માનવના નિર્માણ.... એટલે બ્રહ્મ મહોત્સવ.... Watch 2026 INVITATION 2026 Brahm Mahotsav Celebration ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્યોત્સવ પર્વે હર ઘર ઝૂલા, પૂજનોત્સવ તથા આરાધન નૃત્ય દ્વારા ભક્તો બ્રહ્મ મહોત્સવની ઉજવણી કરશે પ્રાગટ્યોત્સવ આરાધન નૃત્ય પૂજનોત્સવ હર ઘર ઝૂલા Panch Dinatmak Aayojan How to Participate Har Ghar Zula Learn More Attend Event at Surat Gurukul Learn More Live Webstream Learn More Watch OnJio TV Channel Learn More Registration Registration for Brahm Mahotsav Sadhna - Aradhna To impress the lord, thousands of devotees will Nrutya together in worship 19 to 27 March 2026, 6 PM to 10 PM Donate forBrahm Mahotsav Donate Contact Us SHREE SWAMINARAYAN GURUKUL Shri Swaminarayan Gurukul, Nani Ved Road, Surat, Surat, Gujarat, 395004 Mo No: +91 7217224124 Email: info@brahmmahotsav.in